Disclaimer
Copyright Disclaimer Under section 107 of copyright Act 1976, Allowance is made for ” fair use ” for purposes such as criticisms, comments, news, reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit , education or personal use tips the balance in favor of fair use
સ્કૂલ એ જગ્યા હોય છે જ્યાં પેહલી વાર જતા જેટલું રડ્યે છે ને. . .
.
એનાથી વધારે last time જયારે જાય ને ત્યારે રડે છે. . . .
. . . . . . . .
સ્કૂલ ની ઘણી મીઠી યાદો છે જે શાયરી માં caption કરવાની રહી ગયી છે 👇👇👇👇👇
.
.
* સ્કૂલ ની કઈ અલગ જ મઝા હતી એ ટીચર ને washroom નુ પૂછી ને આખા સ્કૂલ માં ફરી આવું ,
* જયારે કોઈ બોરિંગ લેકચર ચાલતો હોય તો મસ્તી કરી ને ક્લાસ ની બાર જતું રેહવું , નકર કલાસ માં જ સુઈ જવું 😂..
* એ શિયાળા માં જયારે દોસ્ત સ્વેટર પેહરી ને આવે ત્યારે એને ટોપી માથા માં નાખી ટપલી દાવ કરવો ,
* ટીચર ના હોય ક્લાસ માં તો ચોક થી ક્રિકેટ રમવું…
* Exam નો time table લઇ ને જયારે સર આવે ત્યારે એક ડર અને exam ના અડધો કલાક પેહલા જ દોસ્ત ને ટીચર બની ને બધું શીખડાવું…
* એ સ્કૂલ time ના પ્રવાસ ની પણ કઈ અલગ જ મઝા હતી…
😭😭I always miss my school days….😭😭
Cover song credit
1 : Kal ho na ho – heartbeat instruments
Link : https://youtu.be/4N_UxqHuJYY
2 : kk – pyaar ke pal
Link : https://youtu.be/NUqlCJTYu6I
. . . . . . . . . . . .
Like Share And Support
• • • • • • • • • • •
Hey Guys i m Sagar Chauhan
Writer
• • • • • • • • • • • •
વાંચી તો લો છો…
થોડુક સમજી પણ લેજો…..
લખું દર્દ છું , બાકી દિલ માં તો પ્રેમ જ છે…💔
• • • • • • • • • • • •
મારા વિશે :👇👇👇👇
હું એક મતલબી માણસ છું , જ્યાં સુધી તમારી પાસે દુઃખો છે ત્યાં સુધી જ હું તમારો સાથ આપીશ……
• • • • • • • • • • • • •
શાયરી વિશે : 👇👇👇👇👇
વીતેલું હસે ખુદ પર તો જ તમને મારા શબ્દો સમજાશે નહીંતર મારા શબ્દો ખાલી શાયરી લાગશે…
• • • • • • • • • • • • • •
મારી શાયરી સમજવા માટે એક દિલ જોઈશે એ પણ તૂટેલું 💔💔💔
• • • • • • • • • • • • • •
અમુક લોકો તો તરછોડી ને ચાલ્યા ગયા છે હવે તમારો સાથ જોઈએ છે…..🙏🙏🙏
• • • • • • • • • • • • • •
For inquiry And business Releted Calls Contact me ~👇👇
thatsSagarChauhan204@gmail.Com
Thank for supporting❤
#schoollifeshayari
#schoolkiyaadein
#sagarchauhan
#gujratipoem
Thanku🤗🤗💖💖
School life shayari | gujarati shayari | Old Memories | that's sagar chauhan
#School #life #shayari #gujarati #shayari #Memories #that39s #sagar #chauhan
School life shayari | gujarati shayari | Old Memories | that's sagar chauhan
#School #life #shayari #gujarati #shayari #Memories #that39s #sagar #chauhan
visit youtube channel